STORYMIRROR

Purvi Shukla

Romance Others

3  

Purvi Shukla

Romance Others

સફર

સફર

1 min
332

ખરું તો એ આપ સંગ નજરમળી,

જીવનમાં સાચી ડગર મળી,


આપી જો દાદ મુજ ગઝલ પરે,

લાગી કે હવે જ સાચી કદર મળી,


અસંખ્ય દુઃખો થી અટકી જવું પડ્યું,

આપના મિલને વેગવંત સફર મળી,


તુજ મુખે હાસ્યનો ચાહક રહ્યો છું,

તોય કેમ મને તારી ફિકર મળી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance