સફળતા
સફળતા
અંધકારને દૂર કરી તું ઉજાસ ભણી ચાલતો થા,
કર મહેનત છે સફળતા મંઝિલ તું પામતો થા,
ન કયારે થાકતો તું, હર હંમેશ જાગતો તું,
મળે નહિ લક્ષ્ય તું, નિંદ્રા તારી ત્યાગ તો જા,
હોય કષ્ટ ને પીડા તો તું અવગણતો જા,
થઈશ સફળ એક દિ' ભૂતકાળને તું ભૂલતો જા.
