STORYMIRROR

Shaurya Parmar

Drama Inspirational

2  

Shaurya Parmar

Drama Inspirational

સફળતા માટે.

સફળતા માટે.

1 min
14.3K




સફળ થવું હોય,

તો પ્રથમ નિષ્ફળ થાવ,


નિષ્ફળ થયા પછી,

થોડા દુઃખી થાવ,


દુઃખી થયા પછી,

દર્દ ભર્યું ગીત ગાવ,


નિરાશા ખંખેરીને,

ધીમેકથી ઊભા થાવ,


સફળતા માટે,

કામે લાગી જાવ,


પછી ભલેને ફરીથી,

નિષ્ફળ થાવ ....!

આવું અવિરત કર્યે જાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama