STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Drama Children

3  

Vrajlal Sapovadia

Abstract Drama Children

સોનું

સોનું

1 min
37

સોને મઢી આ કવિતા 

ઊગ્યો આજ સોનાનો સૂરજ


સોના કરતાં ઘડામણ મોંઘું

સમજો તો સોનામાં સુગંધ ભળે,


સોનીના સો તો લુહારનો ઘા એક   

ફેંકશો નહીં સોનાની જાળને પાણીમાં,


સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ

અણસમજ્યે સોનાની થાળીમાં લોઢાનો મેખ 

ઉજળુ એટલુ દૂધ નહિ, પીળું એટલુ સોનું નહિ   


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract