STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

સોનેરી સવાર

સોનેરી સવાર

1 min
590

આજ ઉગી રે સોનેરી સવાર

લાવી ખુશીઓની નવી વણજાર


ગઈ સાલના મીઠી યાદો સાથે

લાવી નવા વર્ષની હસતી સવાર


પરોઢ થયું ને મળી આશા

જીવમાં લાવી રંગોની ફુલઝર


આમ તો ચાલતી હતી જિંદગી

આજે નવા વર્ષે બની રસભર


ભૂલીએ ભુતકાળની એ ભુલો

નવા વર્ષે રહીએ સૌ સંપભર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational