સોલ
સોલ
છે શ્વાસોશ્વાસની દોડ જન્મથી મરણ સુધી,
દરેક રણની તરસ ભાળી... મૃગજળ સુધી,
હતી હૃદયે લાગણી ....જોને...
મારે તો જવું હતું ફક્ત તારા "મન" સુધી !
છે શ્વાસોશ્વાસની દોડ જન્મથી મરણ સુધી,
દરેક રણની તરસ ભાળી... મૃગજળ સુધી,
હતી હૃદયે લાગણી ....જોને...
મારે તો જવું હતું ફક્ત તારા "મન" સુધી !