STORYMIRROR

BINAL PATEL

Inspirational Others

3  

BINAL PATEL

Inspirational Others

સંતોષ

સંતોષ

1 min
13.6K


દુનિયા તારી ઝગમગતી ને જોવે તું નઝારો,

નથી મળ્યો ઘણાને એ આંખ્યુનો ઉજિયારો.


દેહ મળ્યો માનવ ને સાથે મળી બુદ્ધિ,

પશુ જેમ જીવે જિંદગી કહેવાય એ "મંદબુદ્ધિ"


પ્રેમે મળ્યો પરિવાર ને સાથ મળ્યો સહુનો,

નાથ વગરનો નાથિયો કહેવાય એ "અનાથ".


બધું મળ્યું જીવનમાં ને મળ્યું સુખ અપાર,

નથી મળ્યું કાંઈ છતાં જીવે સુખીરામ."



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational