સંસ્કૃતિ વેદના
સંસ્કૃતિ વેદના


કોક મૂઢની માફક નથી રે નથી રે કરતો
તો કોક વેદના આ સંસ્કૃતિની કાને રે ધરતો
તો નદીઓ ક્યારેક કાંઠાને છોડતી પણ
ધબકતી નાડીઓ સંસ્કૃતિને ના રે,
વેદના આની પ્રાણી ચેતકને એ સંભળાતી
તો તે ચોપગો પણ ત્રણ પગે એ દોડતો
ને ભૂંડો અક્કલ ખોયો માનવ
ધીમે ધીમે ઢીલ મૂકીને કરતો,
કોક મૂઢની માફક નથી રે નથી રે કરતો
તો કુમારીલની વેદનાઓ બાળક શંકરાચાર્ય સમજતો રે.