STORYMIRROR

Jeetal Shah

Inspirational Children

3  

Jeetal Shah

Inspirational Children

સંસાર

સંસાર

1 min
129

જિંદગી એક સંસાર છે,

જીવન જીવવાની કળા છે,


ઉતાર ચઢાવ આ સંસારમાં,

આવ્યા ને જાય છે,


કઠિન પરિશ્રમ કરી ચલાવે સંસાર,

જીવનને ખુશીઓ અપાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational