STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

સ્નોફ્લેક્સ

સ્નોફ્લેક્સ

1 min
141

મેઘધનુષ્યને લાગે ભોંઠપ

જોઈ ફૂલોના રંગોમાં,


પહેરી પાંખો ઊડે સ્વપ્નિલ

સૌંદર્ય કેશીની મોહિનીમાં,


રણકી ઊઠે નૂપુર પાયલે

પડતા શેરડાં શર્મિલા ગાલમાં,


હું પ્રકૃતિ પર્ણ પ્રસુતિ,

વસંત વાવુ ફળિયામાં,


રંગ બહાર ને બાગ પુષ્પના

સંગીત વાવું કર્ણમાં,


છલક છલક છલકાંઉ

ગગરી થનથન આંગણમાં,


નાચુ ભૂલાવું ઉંમર ચૂરાવું

સમજણ વાવું જીવનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama