Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MILAN LAD

Drama Inspirational

3  

MILAN LAD

Drama Inspirational

સંકલ્પ...

સંકલ્પ...

1 min
5.9K


ના દિશાહીન બન, ના મન વ્યથિત કર!

કરીને સંકલ્પ તું એક નવીન ઉડાન ભર,


આંધળી દોડ ક્યાં સુધી તું ભરતો રહેશે!

કરી સંકલ્પ મંઝિલ તું એક સ્થાપિત કર,


આસાન નહિ તો અશક્ય પણ નથી રાહ,

યોજના બનાવી માર્ગ તું એક નિશ્ચિત કર,


વ્યર્થ છે પૂજાપાઠ, વ્યર્થ છે સૌ શુભ કાર્ય,

વિના સંકલ્પ ભલેને તું પછી એની પૂર્તિ કર,


લખાઈ ગીતા, વેદ પુરાણો કેટલાય ગ્રંથો,

સંકલ્પ વગર શક્ય નથી આપવા ઉપદેશો,


થા પરિચિત આ નર્યા સત્યથી જીવનમાં,

કરીને સંકલ્પ જીવનનું ઉદ્દેશ્ય તું સિદ્ધ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama