Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

4.8  

Parulben Trivedi

Inspirational

સંગ

સંગ

1 min
23.3K


મિટાવે માનવીના દુર્ગુણોરૂપી કુકર્મોને,

ને ખીલાવે સદગુણરૂપી સુકર્મોને,

ને લઈ જાય એક ઉચ્ચ શિખરે,

કે જ્યાં એનો મોભો,

સદા ખીલતો જણાય, એજ સંગ


આ સંગ કેરો પ્રભાવ માનવીને,

ક્યાંથી ક્યાં લઈ જાય !

મળી જાય સદગુરૂનો સંગ તો,

ભવજળ તરીકે જવાય !

ને મળી જાય જો કોઈ,

ઠગારાનો સંગ તો,

જીવન બરબાદીના એળે જાય !


સારાં સંગથી જીવન,

આબાદ થઈ જવાય !

સંગ કર્યો મીરાંબાઈએ,

એની કિર્તી વખણાય જગમાંય,


આ જીવન કેરા સફરમાં,

કરજો એવો સંગ,

જે નિહાલ કરી દે જીવન આપણું,

નિભાવજો એવો સંગ,


મેં પણ જોયાં આ દુનિયાના,

જુદા-જુદા રંગ,

તેથી સમજાયો હરિ તારો,

રૂડો છે સંત સંગ !


હરિ તારા મારા સંગને તુજ સાચવજે,

પ્રાર્થું તુજને એ આશ થકી,

આખરે અનંતની યાત્રા શોભશે મારી,

તારા સત્સંગ કેરા સંગ થકી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational