STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

સંબંધોમાં જો આવે વમળ

સંબંધોમાં જો આવે વમળ

1 min
7

સંબંધોમાં જો આવે વમળ,

તો મુશ્કેલ લાગે દરેક પળ,


જીવવું મુશ્કેલ બની જાય,

પોતાના લોકો જયારે કરે છળ,


સંબંધોમાં આવી જાય દૂરી,

કે ના વળે પછી ક્યારેય કળ,


જેનાથી મળતો હતો સૂકુન,

એ જ લાગે જાણે મૃગજળ !


પોતાના જ બની જાય પારકા,

હતાન બને, હતા જે હેતાળ,


સંબંધોમાં આવી જાય વમળ,

મુશ્કેલ લાગે જીવનની હર પળ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy