સંબંધના દાયરા
સંબંધના દાયરા
સંબંધના દાયરામાં બંધાવું
ક્યારેક કોઈક અનામ
સંબંધમાં પરિચય કે પિછાણ વગર
પણ સ્વાભાવિક હોય છે
એને ગમવા આમ તો કોઈ કારણ નહોતું મારી કને,
અને તોયે એમનું હોવું મહેફિલથી કમ નથી મારી કને.
સંબંધના દાયરામાં બંધાવું
ક્યારેક કોઈક અનામ
સંબંધમાં પરિચય કે પિછાણ વગર
પણ સ્વાભાવિક હોય છે
એને ગમવા આમ તો કોઈ કારણ નહોતું મારી કને,
અને તોયે એમનું હોવું મહેફિલથી કમ નથી મારી કને.