Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

સંબંધ

સંબંધ

1 min
175


સંબંધ તો સંબંધ છે,

ટકે તો અકબંધ છે,

વિશ્વાસ એવો રાખવો

કે ટકી રહે એ સંબંધ છે, 


સમય સમયે સમજ આવે

સંબંધો સાચવતા શીખે

શ્રેષ્ઠની તો વાત છોડો

ટકી રહે એ જ શ્રેષ્ઠ છે.


મારું માનવું તો એ છે,

સારા સ્વભાવથી તો સંબંધ છે,

એકબીજાને ગમતાં રહીએ

સમય આવે સાથ રહીએ

એજ તો શ્રેષ્ઠ સંબંધ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama