STORYMIRROR

Prahladbhai Prajapati

Romance Thriller Tragedy

3  

Prahladbhai Prajapati

Romance Thriller Tragedy

સંબંધ અકબંધ ?

સંબંધ અકબંધ ?

1 min
26.5K



અર્થ હથોડે ટીપાંઈ મર્મ સમજવું,

શબ્દોનાં સથવારે ભાષાએ લીપાવું,


હકીકતે રોગીએ બુદ્ધિ રોગથી પીડાવું,

ને, જ્ઞાનીએ સમજની સરાણે ઘડાવું,


જનમ્યાં પહેલાંની સજા હતી કાબુમાં?

જન્મ, પછીની સજા થઇ બે કાબુમાં,


ચુકાદાં રહ્યાં મંઝિલોનાં વિવાદમાં

દર્દનાં સોદાગરો મંઝિલનાં વિવાદમાં,


સર્વે દર્દનાં સંબંધ અકબંધ પ્રેમાન્ધમાં,

સફળ મુકામ મિલનથી દૂર રહેવાંમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance