STORYMIRROR

Vipul Borisa

Tragedy

3  

Vipul Borisa

Tragedy

સમતોલન

સમતોલન

1 min
223

શક્યતાઓ ઘણી છે એને નકારી શકાય નહી.

તું પાસે આવે પછી મારાથી દૂર જવાય નહી.


મે સંબંધ ને એ રીતે રાખ્યો છે આંખો મહી,

કે પાણી ભરાય પણ ક્યારેય છલકાય નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy