સ્મૃતિ તારી
સ્મૃતિ તારી


આપે સાથ, સ્મૃતિ તારી.
થાય સુંદર, સવાર મારી.
થઈ જિંદગીની સફર સરળ મારી.
હોય ભલે, અધૂરી પ્રેમ કહાની.
છે એ, જીગરની જાહોજહાલી.
છે એ જ, મરણમૂડી મારી.
✍️ જાની.જયા.તળાજા. "જીયા".
આપે સાથ, સ્મૃતિ તારી.
થાય સુંદર, સવાર મારી.
થઈ જિંદગીની સફર સરળ મારી.
હોય ભલે, અધૂરી પ્રેમ કહાની.
છે એ, જીગરની જાહોજહાલી.
છે એ જ, મરણમૂડી મારી.
✍️ જાની.જયા.તળાજા. "જીયા".