Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Bagthriya

Drama

3  

Nilesh Bagthriya

Drama

સમર્પણ

સમર્પણ

1 min
370


સમર્પણ તારું મા સરખાવી ન શકું,

હા! બસ સસ્નેહ તને નિહાળી શકું.


તારી કાળજી લેવાની ભાવના ચિતરું કેમ?

હા! અનુભવી બસ ધન્ય ધન્ય થઇ શકું.


ભાવથી અઢળક ભરાયેલી છે તું,

માટે જ હૈયું મારું ભીંજાતું રાખી શકું.


ઉપકરોની વાત કદાચ તને નહીં ગમે,

એટલે બધું તું જ છે મા કહી શકું.


દુઃખો સહીને પણ તું કેવું! હસી શકે છે,

એટલે ખુશીના હજાર કારણ શોધી શકું છું.


તારા સમર્પણને શું અર્પણ કરી શકું હું?

જન્મોજન્મ બસ! તું જ મા મળે પ્રાર્થી શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama