❣️સમરાંગણ❣️
❣️સમરાંગણ❣️
આજે હું રાધા વિશે
પ્રેમ લખું..?
કે સમગ્ર સૃષ્ટિ પર પ્રેમનું સુંદર
ઝરણું વહેતું રાખનાર,
કૃષ્ણની વાંસળી લખું..?
કે પછી પ્રિય મિત્ર અર્જુન સાથેની
દોસ્તી લખું..?
ધર્મને સ્થાપનાર પૃથ્વી પર કૃષ્ણનો
und-color: transparent; color: rgb(0, 0, 0);">અવતાર લીધો,
એ વિષ્ણુ ભગવાન લખું..?
ધર્મની જીત કરાવીને દુષ્ટ-અધર્મનો
નાશ કરવા કૃષ્ણએ
સમરાંગણમાં,
જેના સારથી બની ઉપદેશ આપ્યો
એ અર્જુન લખું..?
યદા યદા હી ધર્મસ્ય્
ગ્લાનિ્ ભવતિ્ ભારત્.