STORYMIRROR

આરતી સોની

Others

3  

આરતી સોની

Others

ટપાલ

ટપાલ

1 min
341


પત્ર એક મિત્રતાનો,

લખ્યો વિના સરનામે,


મિત્રતાને નામે લખ્યું નામ મારું,

વ્યથિત રહું અસમજણના ઓથે,


રાખું છું સદાયે પૂર્ણ આસ્થા ,

મિત્ર તારા થવું એવી એક આશા,


બંધ કવરમાં પત્ર નાખ્યો ટપાલ પેટીમાં, 

પહોંચ્યો પત્ર પ્રભુના દરબારમાં,


અહોભાગ્ય કેવા !

વાંચ્યો પ્રભુએ પત્ર મારો,


વળતો જવાબ આપ્યો પ્રભુએ મારો,

કલમ ને કાગળ તારો મિત્ર,


સદાયે તારી સાથ રહે નિભાવજે મિત્રતા,

વ્યથિત ન રહીએ અસમજણના ઓથે,


અંતિમ શ્વાસ લગી સાથ આપશે,

વિના સરનામાની મળી એક ટપાલ.


Rate this content
Log in