STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

સમજદાર દુનિયા

સમજદાર દુનિયા

1 min
35

આપણી સમજદારીની દુનિયા અનેરી છે,

ને સાવ અણસમજુઓની દુનિયા અનેરી છે,


વાક ચાતુર્ય, વાણી વિલાસ જેના સમૃદ્ધ એની, 

પ્રભાવશાળી ખરીદદારીની દુનિયા અનેરી છે,

 

સહજ, સરળ અને સાદગી જાણે પુરાતન વાણી,

પણ એમની નિજ એકલવાયી દુનિયા અનેરી છે,


કહેવાતી સમજદારીથી તૂટયા કેટલાય મૂલ્યો,

તોડનારા બુદ્ધિમાન લોકોની દુનિયા અનેરી છે,


જીવન, મરણ ને યુવાની છે સનાતન જવાની 

ખોટા પ્રયોગો કરનારા કેવી દુનિયા અનેરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract