સ્મિતનો મુખવટો
સ્મિતનો મુખવટો
મુખવટાંના આ જંગલમાં,
સ્મિત નો મુખવટો મેં પણ પહેરી લીધો,
છુપાવી દિલનાં દર્દ, મેં તો હસતો ચહેરો સજી લીધો..
કેમ છો? કેવાં છો? એ માયાચારી પડતી મૂકી,
પોતામાં ગુલતાન રહીને, મદમસ્ત એ ચહેરો પહેરી લીધો..
સ્મિત નો મુખવટો મેં પણ પહેરી લીધો..
