STORYMIRROR

Meena Mangarolia

Inspirational Fantasy

3  

Meena Mangarolia

Inspirational Fantasy

સખી મોરી

સખી મોરી

1 min
26.7K


નજરના લાગે સખી મોરી,

આંબા ડાળે કોયલ ટહૂકે,

તારે નળિયે ઝીંણા મોર...

શ્યામ સુંદર શું રુપ ખીલ્યું,

નજર ના લાગે સખી મોરી,

આસોપાલવ મહી એક લીલી

શી વેલ ગૂંથાઇ...

સખી હું કિયો કરું શણગાર,

કિયા પવન ની ઓઢું ચુંદડી,

હું તો પહેરું શ્યામ સુંદર ઓઢણી,

કરું લલાટે કુમ કુમ બિંદલડી,

પીળા ફૂલ ની પહેરું મોહિત માળા,

સખી હું સાજન સંગ સોહાવું

નજર ના લાગે સખી મોરી...

રાધા કાના ગોપી સંગ

રાસ રંગ રચાવુ,

સખી મોરી

કયાં હું ગીતડાં ગાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational