STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

સિવાય કંઈ નથી

સિવાય કંઈ નથી

1 min
331

આ દિલમાં તારી યાદો સિવાય કંઈ નથી 

દિલમાં તારી વાતો સિવાય કંઈ નથી,


તું જ્યાં પણ રહે સદા ખુશ રહે

હોઠ પર એવી પ્રાર્થના સિવાય કંઈ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance