STORYMIRROR

Falguni Rathod

Inspirational

3  

Falguni Rathod

Inspirational

સિતારો બની

સિતારો બની

1 min
188

કરતો રહેજે મહેનત ઘણી,

નક્કી મળશે રહેમત ઘણી !


ભલે ગાડીનો ચાલક બની,

શક્તિનો નવ ઉત્સાહી બની !


ચમકશે તું સિતારો બની,

સિધ્ધિઓ ખીલે શિખરો બની !


તરક્કીની ગાડી પુરપાટ દોડી,

ઊડશે નભની દિશામાં દોડી !


રંકથી રાજા બનવાની ઘડી,

વિશાળ મેદાન પર તારી ઘડી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational