STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

શ્વાસમાં

શ્વાસમાં

1 min
491



શ્વાસમાં ફૂલો લપેટ્યા,

ફોરમે નાજૂક સમેટ્યા,

હાથ ફેલાવીને ઉભા,

વૃક્ષ જાણે દિલથી ભેટ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama