STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

સહવાસ

સહવાસ

1 min
580

મા, તારા સહવાસથી પુષ્પ સમા ખીલતાં, 

મા તારી હૂંફથી વસંત બની ખીલતાં. 


થાતી પરમ તૃપ્તિ તારા સહવાસથી માવડી, 

ભાવનાઓમાં ભટકાવી ચાલી ગઈ માવડી. 


તારા સહવાસથી મોતી બની ચમકતા, 

તારી અમી નજરથી ચાંદ બની ચમકતા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational