Hemisha Shah
Drama
આ જીવન જીવવું એ શ્વાસની પળોજણ,
ક્યાંક ધીમા.. ક્યાંક રઘવાયા,
ઉચ્છશ્વાસની પળોજણ,
ક્યાંક શ્વાસે શ્વાસમાં કોઈ સમાય,
વેન્ટિલેટર મશીન પર છેલ્લા
ઉચ્છશ્વાસ જ મપાય..
અગણિત શ્વાસે જોઈ જીવનની હરઘડી,
"સીધી લાઈન" એ જીવનની અંતિમ ઘડી.
નથી હોતા
વિજ્ઞાન
પૌરાણિક કથા
આઝાદી
સ્વપ્ને પણ જી...
સફળતા
રજવાડા
પરગ્રહવાસી હુ...
વિશિષ્ટ શક્તિ
મૃત્યુ પછીનું...
અચાનક પડેલા વરસાદના બિંદુની ઝલક.. અચાનક પડેલા વરસાદના બિંદુની ઝલક..
દુ:ખની સામે આંખો કાઢી હિંમતથી લડી લેવાનું ... દુ:ખની સામે આંખો કાઢી હિંમતથી લડી લેવાનું ...
તડકા જાગ્યા ખીણમાં ત્યારે .. તડકા જાગ્યા ખીણમાં ત્યારે ..
પરમ સ્નેહી જાણે, અજાણી ભીડનો હિસ્સો થઈ ગયો.. પરમ સ્નેહી જાણે, અજાણી ભીડનો હિસ્સો થઈ ગયો..
બંધ નયનોએ સ્વપ્નમાં, તમને નિત બોલાવુંં છું... બંધ નયનોએ સ્વપ્નમાં, તમને નિત બોલાવુંં છું...
કોઈક પ્યાલો ઝેરનો પી ને .. કોઈક પ્યાલો ઝેરનો પી ને ..
મજબૂરી કે મજબૂતીનાં વિચારોમાં ખોવાયો છું.... મજબૂરી કે મજબૂતીનાં વિચારોમાં ખોવાયો છું....
ખોબો ભરીને શમણાં પી ને હવે... ખોબો ભરીને શમણાં પી ને હવે...
છે ચોક ગોળ, પણ ચોક્કસ નથી... છે ચોક ગોળ, પણ ચોક્કસ નથી...
તારલા ગણી ને શ્વસી ગયો ... તારલા ગણી ને શ્વસી ગયો ...
કાળજા કેરો કટકો મારો, છૂટી ગયો છે રે આજ .. કાળજા કેરો કટકો મારો, છૂટી ગયો છે રે આજ ..
સાવ ફિક્કા લાગશે મેં તો કીધું'તું, યાદ છે ... સાવ ફિક્કા લાગશે મેં તો કીધું'તું, યાદ છે ...
શ્રદ્ધા અને વિશ્વાસની દુનિયામાં .. શ્રદ્ધા અને વિશ્વાસની દુનિયામાં ..
ગોકુળ,વૃંદાવનની આવજામાં ક્યાંથી .. ગોકુળ,વૃંદાવનની આવજામાં ક્યાંથી ..
કેવી મનોહર છબી છે તમારી.. કેવી મનોહર છબી છે તમારી..
'રૂપિયાનો તોર કૈંક જુદો હતો, નોકર અદબ વાળી ઉભો હતો, એકની લાચારી, બીજાની ખુમારી, ત્યાં મેં વફાદારી વે... 'રૂપિયાનો તોર કૈંક જુદો હતો, નોકર અદબ વાળી ઉભો હતો, એકની લાચારી, બીજાની ખુમારી, ...
વાસંતી વાયરાઓ, લહર ખુશનુમા, ભંડાર ભરતા ... વાસંતી વાયરાઓ, લહર ખુશનુમા, ભંડાર ભરતા ...
આવી ગઈ ને જાશે ફરી, એ યાદ જો આપી શકો .. આવી ગઈ ને જાશે ફરી, એ યાદ જો આપી શકો ..
હસતું એનું મુખડું અને બોલીમાં વ્હાલ.. હસતું એનું મુખડું અને બોલીમાં વ્હાલ..
હૃદયની લાગણીઓ ક્યાં કોઈ ઓળખે છે ... હૃદયની લાગણીઓ ક્યાં કોઈ ઓળખે છે ...