STORYMIRROR

Kinjal Pandya

Romance Tragedy

4  

Kinjal Pandya

Romance Tragedy

સહવાસ

સહવાસ

1 min
516

નથી તું મારી સાથે હવે એનો અહેસાસ છે મને

પણ જીવું છું કયાંક તારામાં એ વિશ્વાસ છે મને..


ભરીજો શ્વાસ તું મળીશ હું તારામાં હજી તને

આંખ બંધ કરી તું જો આલિંગન દઈશ હું તને..


અહેસાસ છે હજી તારો એ જ જીવાડે છે મને

સહવાસ માણી લીધો આમજ ભલે તું મળે ના મને..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance