STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

2  

Nirav Rajani "शाद"

Drama

શ્વાસ

શ્વાસ

1 min
138

કૃષ્ણ તું છે શ્વાસ મારો, તારા વિના શરીર પ્રાણહીન લાગે છે,

તારી હાજરીથી સર્વસ્વ દિન લાગે છે.


બન્યો તું દોસ્ત મારો ને કર્યા મારા સઘળા કામ,

સમજે જો તને તો બનતા દોસ્ત ઓછા દીન લાગે છે.


હે શ્યામ સુની તારા દોસ્તનો પુકાર આવજે દોડતો,

કારણ તારા વિના "નીરવ"ની ગઝલ અર્થવિહીન લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama