STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

શુન્યાવકાસથી છૂટવા

શુન્યાવકાસથી છૂટવા

1 min
26.2K


ફળ પામવાની દિશાનાં દ્વાર બંધ હતા,

સ્વાદ માણવાની તાલાવેલીના મોહમાં.

ભુમિને ખબર કર્યાવિના,પગેરાં કરી ગયાં,

આ ખેલ છે, મનોરથી ઘોડાના જોસના.

હોય ત્યોથી દડબડ પડઘાય સજાગવામાંં, 

ડાબલાંઓનાં ચોક્કસ પડગમ હોનારતનાં.

પાણી પહેલાં પાળ, જન્મ સાથ રાહબરવામાં,

મનની નોખી જાત તેજને જોઈ ઉધારવામાં.

મનોરથોના સામ્રાજ્યને છુટા દોર ન અડચણો,

શુન્યાવકાસ છૂટવા તોડું શક્યાતાની બેડીઓ.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Classics