Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Romance Tragedy

3  

Hetshri Keyur

Romance Tragedy

શું તને મારામાં ઢીંગલી દેખાણી?

શું તને મારામાં ઢીંગલી દેખાણી?

1 min
251


મારી જિંદગીથી રમી ગયો તું, શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


 મારા હૃદય ને તોડી ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


 મારી તે આત્મા દુભાવી શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


 મારો તે જન્મ બગડ્યો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


દિવસ રાત મને તું રોતી મૂકી ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


જાન કહી મારો જીવ લઈ ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


 મને મૂકી તું બીજી નો થઈ ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


 મારા સફેદ ચારિત્ર્ય ને ખરાબ કહી તું મને મૂકી ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


જન્મો જન્મ નો સાથ તું પળવારમાં મૂકી નિષ્ફિકર થઈ ગયો શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


તને શું મારામાં ઢીંગલી દેખાણી ?

શું તને મારામાં ઢીંગલી દેખાણી ?


Rate this content
Log in