Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

christian saini

Drama

5.0  

christian saini

Drama

શું માંગી લઉં તને?

શું માંગી લઉં તને?

1 min
419


શું આજે કરી દઉં લાગણીની માંગણી? 

કે આજે પણ જોઈ લઉં રાહ,


શું કરી લઉં આજે તારી માંગણી? 

કે પછી આજે પણ બસ એ ક્ષણોથી મન ભરી લઉં,


શું આજે એ સ્મિત તમારું જોઈ લઉં, તસ્વીરમાં કે આજે હકીકતમાં આવી જશો? 


શું એ બાળપણની ક્ષણોથી જ હૈયાંમાં ઝાંખી પડેલી, તમારી લાડકવાયી મન ભરી લે,

કે ખરેખર આવશો મને લેવા એક દી'? 


શું આજે માંગી લઉં માંગણીઓમાં મારી? 

 કે હજી પણ વાર છે એ વાતની,

 શું સ્વપનમાં જ આવી મળતા રહેશો હવે હમેંશા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama