STORYMIRROR

Rekha Shukla

Tragedy

3  

Rekha Shukla

Tragedy

શું કરું ?

શું કરું ?

1 min
169

કહે હું શું કરું? પરિપૂર્ણતાના આભાસે જીવું અને શૂન્યતાનો અનુભવ કરું

છલકાંઉ હર પલેપલે અને અપૂર્ણતાનો અનુભવ કરું જાગૃતિ અને નીંદરની વચ્ચે સ્વપ્નાનો અનુભવ કરું,


મૃત્યુ અને જિંદગીમાં અનુભવે પુનરાવર્તન કરું ઘડીક જીવું આશામાં ને ક્યારેક નિરાશાનો અનુભવ કરું

ઉત્સાહમાં આવી ભજી લંઉ તુજને ને અહંકારનો અનુભવ કરું સુખ અને દુઃખમાં અહેસાસથી જિંદગીનો અનુભવ કરું,


એકલતામાં વળગે જો યાદો કહે ત્યારે હું શું કરું?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy