STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

શું કામ...

શું કામ...

1 min
408

હોય જ્યાં વાત પ્રણયની ત્યાં અહમનું શું કામ, જિદ્દ હોય પ્રિયતમને પામવાની ત્યાં દુનિયાનું શું કામ..


ને લાખ મુશ્કેલી આવશે આ પથરાળી રાહમાં, જો છોડવાનો હોય હાથ તો રસ્તાનું શું કામ..


સૂરજ તો ઉગશે ને આથમશે રોજ એના સમય પર,

એના ચક્ર મુજબ લાગણીઓ ફરે એવા વિચારનું શું કામ..


કરી લે જીદ્દ સાથ નિભાવવાની દુનિયાના અંત સુધી,

અનંત સાથના સાથી વચ્ચે અવિશ્વાસના વાયરાનું શું કામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance