શું દોષ...!
શું દોષ...!
આ ચહેરા પર દાગ હતો.
એમાં અરીસાનો શું દોષ..
દિલમાં જ વિવેક ખોટ હતી.
એમાં હવે આ વાણીનો શું દોષ..!
આ ચહેરા પર દાગ હતો.
એમાં અરીસાનો શું દોષ..
દિલમાં જ વિવેક ખોટ હતી.
એમાં હવે આ વાણીનો શું દોષ..!