Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4.6  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

શું છે મારું?

શું છે મારું?

1 min
548


મારા દિલમાં મુકામ છે તારું,

લાગણીનું આ મકાન છે તારું,


જીવ છે મારો, જીવન છે તારું,

રાગ છે મારો, એ ગીત છે તારું,


શબ્દો છે મારાં, કાવ્ય છે તારું,

દરેક શબ્દો માં સ્મરણ છે તારું,


મારા સ્વભાવમાં રટણ છે તારું,

જીદ મારી છે, એ કારણ છે તારું,


મારી દુનિયામાં એ સ્થાન છે તારું,

આ બધું છે તારું, હવે શું છે મારું?


Rate this content
Log in