Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Abstract Inspirational Others

3  

Pranav Kava

Abstract Inspirational Others

શું ભરોસો ?

શું ભરોસો ?

1 min
261


સ્વાર્થના દરિયાની ભરતીનો શું ભરોસો ?

હાસ્યમાં દુઃખના અણસારનો શું ભરોસો ?


મોટપમાં મળેલી નીચી ટેલનો શું ભરોસો ?

જિંદગીની જુવાળમાં દેહનો શું ભરોસો ?


મુકાબલાની મહેફિલમાં જીતનો શું ભરોસો ?

'પ્રણવની કલમ' ના શબ્દોને વાંચે નહિ તો શું ભરોસો ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract