શુભસવાર
શુભસવાર

1 min

151
મને ગમતું એનું આકાશ,
જ્યાં હંમેશા હયાતી મારી,
નિત નિત રંગ નિખાર,
જયાં તન મન સાથ સાથ,
ચંદ્ર કેરી ચાંદની,
સૂરજ કેરી ધૂપ,
તારલિયા ઝગમગે,
ઉગતો પ્રથમ પહોર,
ઉગતી ઉષા અને
ઉગતો સૂર્યોદય,
સોનેરી કિરણો પાથરે
આજ શુભસવાર સૌને !