STORYMIRROR

Manoj J. Patel

Drama

3  

Manoj J. Patel

Drama

શરુઆત

શરુઆત

1 min
525

સઘળો વાંક નસીબનો ન હતો,

અમારી તો ઘણી ભૂલો હતી.


મંઝિલ હાથવેંતમાં હતી,

અમે તો ત્યાં પાછા ફર્યા.


નિરાશામાં પણ કેટલીક આશા હતી,

અમે તો આશાઓમાં નિરાશા જોઈ.


આંસુભરી આંખોમાં પણ ઘણાને હસતા જોયા,

અમે તો હસવાના પ્રસંગે રડતા રહ્યા.


અતીતની સઘળી વાતો ભૂલીને "મનોજ",

ચાલ ! આજે તો નવી શરુઆત કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama