શ્રી ગણેશ પ્રાર્થના
શ્રી ગણેશ પ્રાર્થના
ગજાનન નામ અજવાળુ,
કૃપાનિધાન એકદંત નામ તમારું,
હે પાર્વતી નંદન સર્વ દુઃખભંજક,
ગજકર્ણક, લંબોદર, વિકટ, નામ તમારું,
સુમુખ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર હો તુમ,
કાર્તિકબંધુ વિધ્નહર્તા પ્રથમ પૂજ્ય તુમ,
હે ગણાધ્યક્ષ, ગણપતિ ગૌરીસુતાય,
સર્વે વિપદા હરો તુમ,
હે શિવપ્રિય, રિદ્ધિ સિધ્ધિ પતિ,
હૃદય જ્ઞાન પ્રકાશો તુમ.
