STORYMIRROR

Bindya Jani

Drama Tragedy

3  

Bindya Jani

Drama Tragedy

શરાબની સંગત

શરાબની સંગત

1 min
458

શરાબની સંગતમા હું બધું જ ભૂલી ગયો,


હાલ બેહાલ થઈ અપમાનિત થઈ ગયો,


વ્યસનના ભરડામાં એવો ભીંસાઈ ગયો,


કે મારા મોતને હું આમંત્રણ આપી ગયો.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama