STORYMIRROR

Neha Patel ***નેહ***

Drama

3  

Neha Patel ***નેહ***

Drama

શોધવું

શોધવું

1 min
279

શોધવું તારું હરેક પળે મુજને તુજમાં,

બની અધીર નિહાળવા મુજને નૈનો તારાં,


બની વ્યાકુળ મુજ સંગ વાતો કરવા,

બની બેકાબૂ છલકાયાં મુજ વિરહમાં,


ત્યાં જ ઉભરાયો પ્રેમસાગર,

થઈ ગરકાવ લાગણીઓ મારી એના જ વમળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama