STORYMIRROR

Dishu Patel

Drama

4  

Dishu Patel

Drama

શોધે છે

શોધે છે

1 min
504


આંખો એ નઝારો શોધે છે

પગ હજી એ કેડી શોધે છે,


હાથ એ આંગળીઓ શોધે છે,

અને માથું એ ખભો શોધે છે,


એક વ્યક્તિ વિના આખી દુનિયા ખાલી કેમ લાગે?

એના જવાબ પણ આ માણસ શોધે છે.


જેના જવાબ આપનાર તો રહ્યા નહીં,

પણ તોય અંધારામાં સહારા શોધે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama