શણગારો ધરા
શણગારો ધરા
શણગારો ધરા રહેવું છે આપણે
જો જો યાદ રાખજો ન ભૂલતા કદી,
આ જ ધરા છે આપણી
અસ્તિત્વ ટકાવા આપણે
ટકાવી પડશે ધરા,
અઘરી નથી વાત
શણગાર વૃક્ષ ધરતીનો
હરિયાળી વૃક્ષનો પર્યાય,
ના ફક્ત જીવન આધાર માનવનો
ટકાવા માનવ પૃથ્વી જરૂરી,
પૃથ્વી ટકાવા શણગાર વૃક્ષ જરૂરી
વૃક્ષ વાવો હરિયાળી લાવો
પૃથ્વી શણગારો માનવજીવન ઉગારો.
