STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

શમણું

શમણું

1 min
356

બંધ આંખોમાં એક

શમણું આપી ગયો


મારા શ્વાસોમાં તારો

શ્વાસ આપી ગયો.


વગર સ્પર્શે તારુ

આલિંગન આપી ગયો


ભરી મેદનીમાં તારો

અહેસાસ કરાવી ગયો


મારા નયનોમાં નયન

મીલાવી વાત કરી ગયો


તારી આંખોના આંસુ

મારી આંખમાં વહાવી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama