STORYMIRROR

Tejal Parekh

Drama

3  

Tejal Parekh

Drama

શકિતરૂપા

શકિતરૂપા

1 min
196

હરહંમેશ રહે છે એ લાલમલાલ,

શક્તિ તું દેનારી મા સમ નહીં કોઈ.

લાલમલાલ છે ચૂંદડી તારી

 શોભા વધારે છે અપાર,


દેવોને તું દેતી આશિષની લાલી,

દાનવોને તો દેતી શ્રાપની લાલી,

સિંદૂર છે તારી શોભા અપાર,


લાલ ચૂંદડી મહીં શોભે અપરંપાર અનિષ્ટ કાર્ય થતા કરતી લાલ નજર, 

સત્કાર્યમાં દેતી વરદાન અનેરાં,

નવલા નોરતે દેતી શીખ દીકરી છે શક્તિરૂપા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama