મા ની ચૂંદડી
મા ની ચૂંદડી
1 min
108
લાલ હર હંમેશ રહે છે એ લાલમલાલ,
શક્તિ દેનારી મા સમ નહિ કોઈ,
લાલમલાલ છે ચૂંદડી તારી,
શોભા વધારે છે અપાર,
દેવોને તું દેતી આશિષની લાલી,
દાનવોને તું દેતી શાપની લાલી,
સિંદૂર છે તારી શોભા અપાર,
ચૂંદડી તું શોભે અપરંપાર,
અનિષ્ટ કાર્યોમાં કરતી લાલ નજર,
સત્કાર્યમાં દેતી વરદાન અનેરા.
