Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejal Parekh

Others

3  

Tejal Parekh

Others

આશિષ

આશિષ

1 min
186


તારી ઓઢણીમાં શોભે છે મોરલાની છાપ,

તું તો મોરપીંછ કાનાની ઓ માવલડી,


 કરતી અમ ઈચ્છાઓ સપનાંઓ પૂરાં 

 દેતી સંભાળ હર હંમેશ બાળ તારા,


આસોના ઉઘડા આવ્યા નવલા નોરતા,

રૂમઝૂમ પગલે આવજે ઓ માવડી,


પૂરા કર્યા છે અમ ઓરતા,

હર હંમેશ કરતી પૂર્ણ અમ મનોકામના,


 દુઃખ હરનાર દેતી સથવારો અમને,

 મનોરથ પૂર્ણ કરી દેતી આશિષ.


Rate this content
Log in